હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે.
આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ગંગાના મેદાનોમાં વાવાઝોડાની આગાહી છે. બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 11, 2025 8:12 એ એમ (AM)
દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ આજે ભારે વરસાદની આગાહી