જાન્યુઆરી 11, 2026 7:01 પી એમ(PM)

printer

દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ અને પૂર્વીય કેપ પ્રાંતોમાં જંગલમાં ભીષણ આગ લાગી

દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ અને પૂર્વીય કેપ પ્રાંતોમાં જંગલમાં ભીષણ આગ લાગી છે. પશ્ચિમ કેપમાં એક લાખ હેક્ટરથી વધુ જમીનને નુકસાન થયું છે, અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. કોઈ મૃત્યુના અહેવાલ નથી. પશ્ચિમ કેપના સ્ટેનફોર્ડ અને પર્લી કોસ્ટ વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ખોરવાયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.