દક્ષિણ આફ્રિકામાં, આજે સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં નવ લોકોના મોત અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીક વેસ્ટ રેન્ડ વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
Site Admin | ડિસેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આજે સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં નવ લોકોના મોત અને અન્ય લોકો ઇજાગ્રસ્ત