જાન્યુઆરી 13, 2025 7:09 પી એમ(PM)

printer

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં ભૂકંપ…

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનની હવામાનએજન્સી અનુસાર, મિયાઝાકી પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એજન્સીએ મિયાઝાકી અનેકોચી પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.