કેન્દ્ર સરકારે બેન્ક ગ્રાહકોની સુરક્ષાને લઈ કડક વલણ અપનાવ્યું છે. નાણાંકીય સેવા વિભાગના સચિવ એમ.નાગરાજને કહ્યું, સરકાર થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવા વિચારણા કરી રહી છે. મુંબઇમાં સુક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ- MSME માટે પારસ્પરિક જમા ગેરંટી યોજનાના શુભારંભ પ્રસંગે શ્રી નાગરાજને જણાવ્યું કે આ પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:19 પી એમ(PM) | થાપણ વીમા
થાપણ વીમાની મર્યાદા 2 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવાની સરકારની વિચારણા