પુરુષ ક્રિકેટમાં, ભારત આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે.
થોડીવારમાં મુકાબલો શરૂ થશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યા બાદ ભારત હાલ શ્રેણીમાં 1-0થી આગળ છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 2:09 પી એમ(PM)
ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં આજે રાયપુરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજો મુકાબલો