ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)
ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે
