તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.. રાજ્યમાં બે હજાર 650 કેન્દ્રો પર લેવામાં આવનારી પરીક્ષાઓમાં 2.58 લાખ છોકરાઓ અને 2.5 લાખ છોકરીઓ સહિત 5 લાખ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે. પરીક્ષા ફરજો માટે 28 હજારથી વધુ નિરીક્ષકો અને 2 હજાર 650 મુખ્ય અધિક્ષકો અને વિભાગીય અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. પરીક્ષાઓ આજથી દરરોજ સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થશે અને આવતા મહિનાની ૪ તારીખ સુધી ચાલશે.
Site Admin | માર્ચ 21, 2025 9:23 એ એમ (AM)
તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે
