તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ માહિતી આપી. તેમણે કહ્યું, ગત મહિના 715 જેટલા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સહાયે સાયબર ગુના અંગે જાગૃત લાવવા પણ અપીલ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:41 એ એમ (AM)
તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી