તારીખ 22 માર્ચનાં રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામા આવશે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત શનિવાર, 22 માર્ચનાં રોજ રાજ્યની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
Site Admin | માર્ચ 15, 2025 7:41 પી એમ(PM)
તારીખ 22 માર્ચનાં રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામા આવશે
