નવેમ્બર 5, 2024 3:12 પી એમ(PM)

printer

તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું

તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 53 ની બાજુમાં બનેલા આ વનનો ઉદ્દેશ્ય અહીંથી પસાર થતા લોકો આરોગ્યની સાથે વનનું મહત્વ સમજે તે માટેનો છે, તેમ તાપી જીલ્લાના વન અધિકારી પુનિત નૈયરે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.