તાપી જિલ્લા પોલીસે વધી રહેલા અકસ્માતો પર નિયંત્રણ લાવવા જનજાગૃતિના ઉદ્દેશ્યથી નવો પ્રયોગ હાથ ધર્યો છે. તાપી પોલીસે નેશનલ હાઇવે રોડની આસપાસ સ્થાનિક ભાષામાં લોક જાગૃતિના હોર્ડિંગ્સ અને અકસ્માતમાં સંપૂર્ણ નાશ પામેલી કાર પ્રદર્શિત કરીને અકસ્માતની ભયાનકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
Site Admin | માર્ચ 26, 2025 9:51 એ એમ (AM)
તાપી જિલ્લા પોલીસે વધી રહેલા અકસ્માતો પર નિયંત્રણ લાવવા જનજાગૃતિના ઉદ્દેશ્યથી નવો પ્રયોગ હાથ ધર્યો.
