ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 2:48 પી એમ(PM)

printer

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો

તાપી જિલ્લામાંથી બોગસ તબીબ ઝડપાયો છે.. જીલ્લાની એસઓજીની ટીમે પોલીસે નિઝર તાલુકાના રૂમકીતળાવ ગામેથી બોગસ તબીબ ઝડપી પાડ્યો હતો.. મળેલી બાતમીના આધારે પકડાયેલા આ બોગસ તબીબ પાસેથી એલોપેથિક દવા ના 29,341 રૂપિયાના જથ્થો પોલીસે ઝડપ્યો હતો.. રસિક વસાવા નામનો આ બોગસ તબીબ ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો.. રસિક વસાવાને ઝડપીન પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.