તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે. અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે, સોનગઢના મામલતદાર અને ભૂ-સ્તર વિભાગની ટુકડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.
દરમિયાન સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામની એક એજન્સી દ્વારા કરાતી ખનીજ ચોરી પકડવામાં આવી છે. સ્થળ પરથી સાત હજાર ટન સાદી રેતી, બે મશીન, પાંચ નાવડી સહિત 45 લાખ રૂપિયાનો માલસામાન કબજે કરાયો છે.
Site Admin | માર્ચ 14, 2025 2:18 પી એમ(PM)
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શિરીષપાડા ખાતેથી ખનીજ ચોરી પકડાઈ છે.