મે 3, 2025 3:08 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના સોનગઢ, ઉકાઇ અને નિઝર સહિતનાં તાલુકાઓનાં 54 ગામોમાં પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

તાપી જિલ્લાના સોનગઢ, ઉકાઇ અને નિઝર સહિતનાં તાલુકાઓનાં 54 ગામોમાં પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉકાઈ ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાની 900 કરોડ રૂપિયાની યોજનાના ભાગ રૂપે આજે પ્રથમ તબક્કામાં નવા નીરનાં વધામણા કરવા પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે આ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ યોજનાથી પ્રારંભમાં 10,000 હેક્ટર જમીનમાં સિંચાઇનું પાણી મળશે અને આશરે 5 હજાર 500 ખેડૂતોને તેનો લાભ થશે.
આ અંગે શ્રી પટેલે ખેડૂતોને જળસંચય યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો