માર્ચ 1, 2025 9:56 એ એમ (AM)

printer

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

પોષણ યુક્ત વિવિધ વાનગીઓ અંગે જન જાગૃતિ લાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રંસગે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.