ડિસેમ્બર 17, 2024 6:03 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું

તાપી જિલ્લાના વ્યારા ખાતે બ્લોક લેવલ રમતોનું આયોજન નવજાગૃતિ સંસ્કૃત મહા વિદ્યાલય અને શિવદુતી સાયન્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારનાં યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલયના યુવા નહેરુ કેન્દ્રનાં માધ્યમથી બ્લોક લેવલ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં કબડ્ડી, ખો-ખો, લાંબી કૂદ સહિત દોડની સ્પર્ધા યોજાઈ હતી, આ પ્રસંગે વધુ માહિતી નહેરુ યુવા કેન્દ્રના વરુણ રાજપૂતે આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.