નવેમ્બર 10, 2025 4:12 પી એમ(PM)

printer

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી.

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી. ગઇકાલે ન્યાય મંદિરના લોકાર્પણ અને જનજાતિ ગૌરવ યાત્રા નિમિત્તે તેઓ તાપી પહોંચ્યા હતા. શ્રી સંઘવીએ ડોલવણ ખાતે સ્થાનિક આદિવાસી પરિવારમાં જઈ આદિવાસી પરંપરાગત બાફેલું કોળું સહિતની વાનગીનો આનંદ માણ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.