ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 29, 2024 8:48 એ એમ (AM)

printer

તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડીયાએ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો

તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડીયાએ દિલ્હી ખાતે યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે ખેલાડીએ ટીમને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. આ સ્પર્ધામાં 33 દેશની ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામેલ ત્રણ ખેલાડીઓમાંથી તાપીના સ્મિત મોરડીયા પણ હતા. તેમનું કહેવું છે કે દરેક રમત ખૂબ જ સારી છે પણ તેમાં સિદ્ધિ મેળવવા કઈક કરી બતાવવાની ભાવના હોવી જોઇએ.

તાપી જિલ્લાના ખેલાડી સ્મિત મોરડીયાએ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપની શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો