રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડતળાવ તેમજ સુરત-બારડોલીના સમથાણ ગામે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પાક નુકસાનીનો તાગ મેળવ્યો.રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી હોવાનું જણાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું. સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ રાહત પેકેજ જાહેર કરશે. જેના માટે જિલ્લા કક્ષાએથી ગામે ગામ પંચ રોજકામ સર્વે કામગીરી પૂર્ણતાને આરે છે.
Site Admin | નવેમ્બર 4, 2025 10:06 એ એમ (AM)
તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઇને કૃષિમંત્રીએ કહ્યું કે, કપરા સમયમાં સરકાર ધરતીપુત્રોની પડખે