તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે, ઉચ્ચલ તાલુકાના મીરકોટ ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાઈક પર જતાં બે લોકોને અકસ્માત નડ્યો હતો. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 5:24 પી એમ(PM)
તાપીમાં ટૅમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત.