તાપી જિલ્લાની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. તેમણે ઇસરોની મુલાકાત લઈ રોકેટ અવકાશમાં કઈ રીતે મોકલવામાં આવે છે, તે અંગેની જાણકારી મેળવી હતી સાથે ઇસરો ખાતે આવેલ વૈજ્ઞાનિકો સાથે પણ સંવાદ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેનું પૂરતું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 17, 2025 2:51 પી એમ(PM)
તાપીની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની તક પ્રાપ્ત થઈ.