તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ તકે વધુને વધુ વૃક્ષારોપણ કરી શહેરને વધુ હરિયાળું બનાવવા અપીલ કરવામાં આવી હતી. તો જંગલ અને વન્ય પ્રાણીઓની જાળવણી અંગે સારી કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 4, 2025 3:34 પી એમ(PM)
તાપીના સોનગઢમાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાના આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવી