તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. વેલદા ટાંકી નજીક થયેલા અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે રિક્ષામાં 4 અને કારમાં 5 લોકો સવાર હતા.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:29 પી એમ(PM)
તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત…
