નવેમ્બર 24, 2025 9:21 એ એમ (AM)

printer

તાપમાનનો પારો સામાન્ય ઉચો જતાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

રાજ્યભરમાં તાપમાનનો પારો સામાન્ય ઉચકાતા ઠઁડીનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસોમાં તાપમાનમાં કોઇ મોટા ફેરફારની નહિવત શક્યતા દર્શાવી છે. જેને કારણે ઠઁડીનું પ્રમાણ યથાવત રહેશે તેમ હવામાન વિભાગના વડા ડો. એ કે દાસે જણાવ્યું હતું.