તાજેતરમાં એક યુરોપિયન સંસ્થાએ અમદાવાદને દેશનું સૌથી સલામત સ્થળ જાહેર કર્યું છે. ગુનાનો દર, લોકોના પ્રતિભાવ સોશિયલ મીડિયા સહિત અનેક માપદંડોને આધારે આ ક્રમ અપાયો છે. આ અંગે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે પોલીસે સામુદાયિક ભાગીદારી વધારી છે. અને લોકોને પોતાના ઘેર અને ઓફિસે સીસીટીવી લગાડવા પ્રોત્સાહિત કર્યા છે. આ સિવાય અન્ય સરકારી કચરીઓ ખાતે પણ લગાવાયેલા કેમેરાને કારણે ગુના નિયંત્રણની સાથે તપાસમાં પણ મદદ મળી છે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 3:00 પી એમ(PM)
તાજેતરમાં એક યુરોપિયન સંસ્થાએ અમદાવાદને દેશનું સૌથી સલામત સ્થળ જાહેર કર્યું