એપ્રિલ 3, 2025 3:58 પી એમ(PM)

printer

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ છે. મહેસાણાના અમારા પ્રતિનધિ જયંતિ ચૌધરી જણાવે છે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીતુ પ્રજાપતિ ચીનમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી રમશે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે રજત ચંદ્રક મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.