હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી બે થી ત્રણ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદર્ભમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે.
Site Admin | નવેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)
તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં આજે ભારે વરસાદની આગાહી