જુલાઇ 1, 2025 7:55 પી એમ(PM)

printer

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં આઠ લોકોના મોત-ત્રણ લોકો ઘાયલ

તમિલનાડુના સત્તુર વિરુધુનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયાં હતાં..
આ ફેક્ટરીમાં 20 ઓરડાઓમાં 50થી વધુ લોકો કામ કરે છે. વિસ્ફોટને કારણે પાંચ ઓરડાઓ નાશ પામ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અગ્નિશમન અને બચાવ સેવા વિભાગે કામદારોને કાટમાળમાંથી બચાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.