ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM)

printer

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે.તેની સત્તાવાર વેબસાઇટ પર અમેરિકાના દૂતાવાસે જાહેર  કરેલા એક નિવેદનમાં જણાવાયું છેકે આક્રમક વિરોધ પ્રદર્શનને કારણે સરકારના પ્રતિભાવને કારણે અમેરિકન નાગરિકોએતકેદારી રાખવી જરૂરી છે.  કોઇ પણ વિરોધ પ્રદર્શનોની નજીક ન જવા તેમજ તેમા ભાગ ન લેવાની અને વઘુ ભીડજ્યાં ભેગી થતી હોય તેવા સ્તળોથી દૂર રહેવા ચેતવણી અપાઇ છે..  જો અસલામતી લાગતી હોય તો અમેરિકાપરત ફરવાની પણ  સલાહ આપવામાં આવી છે.. બાંગ્લાદેશ હાલમાં મુસાફરી ન કરવાની પણ દૂતાવાસેતેમના નાગરિકોને સૂચના આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.