ડિસેમ્બર 25, 2025 9:38 એ એમ (AM)

printer

ડ્ર્ગ્સ વેચનારા સામે કોઇ માનવતા ન દાખવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પોલીસને સૂચન

ગાંધીનગર ખાતે આયોજીત રાજ્યની પોલીસ માટેની બે દિવસિય ક્રાઇમ કોન્ફરન્સનું ગઇકાલે સમાપન થયુ હતુ. સમાપન સત્રને સંબોધતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ડ્ર્ગના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે ડ્ર્ગ્સ વેચનારા ઉપર કોઇ માનવતા દાખવવાના દાખવવી જોઇએ .