ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે. આ મૅચ કોલકાતામાં સાંજે સાત વાગ્યે શરૂ થશે. અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં સાંજે ચાર વાગ્યે જમશેદપુર ડાયમન્ડ હાર્બર સામે રમશે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 2:33 પી એમ(PM)
ડ્યુરન્ડ કપ ફૂટબૉલની ક્વાર્ટર ફાઈનલમાં આજે મોહન બાગાન સુપર જાયન્ટ્સ ઇસ્ટ બંગાલ સામે રમશે.
