નવેમ્બર 14, 2024 1:59 પી એમ(PM) | ડોમિનિકા

printer

ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા- CARICOM શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી

ડોમિનિકાએ ગુયાનામાં ઇન્ડિયા- CARICOM શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડોમિનિકા પુરસ્કાર અર્પણ કરવાની જાહેરાત કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ડોમિનિકાને કરેલી મદદ અને બંને દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત બનાવવા માટેની તેમની સમર્પિતતાની પ્રશંસા કરીને દેશનાં સર્વોચ્ચ સન્માનથી નવાજવાની જાહેરાત કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.