એપ્રિલ 9, 2025 7:29 પી એમ(PM)

printer

ડોમિનિકન ગણરાજ્યની રાજધાની સાન્ટો ડોમિંગોમાં નાઈટક્લબની છત ધરાશાયીથતાં 113 લોકોના મોત

ડોમિનિકન ગણરાજ્યનીરાજધાની સાન્ટોડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 113 લોકોના મોત થયાછે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં પ્રાંતીય ગવર્નર અને ભૂતપૂર્વ મેજરલીગ બેઝબોલ પિચર, ઓક્ટાવિયો ડોટેલનું પણ મોત થયું છે. હજુ પણ મૃત્યુઆંકવધવાની શક્યતા છે.