ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી ચૌધરીએ જણાવ્યું કે, ડો. રાધાકૃષ્ણનન એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 7:54 પી એમ(PM) | ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી
