મે 22, 2025 10:06 એ એમ (AM)

printer

ડેન્માર્ક સાથે ભારતના વ્યાવસાયિક સંબંધો વધુ મજબૂત બનાવવા બંને દેશો વચ્ચે ચર્ચા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે કોપનહેગનમાં ડેનમાર્કના ઉદ્યોગ, વેપાર અને નાણાકીય બાબતોના મંત્રી મોર્ટેન બોડ્સ્કોવ સાથે મુલાકાત કરી હતી. તેમણે સહકારના વર્તમાન ક્ષેત્રોને વધુ ગાઢ બનાવવા અને નવી તકો અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ ડેનમાર્કના સ્પીકર સોરેન ગેડને પણ મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે આંતકવાદ અંગે ભારતને ડેન્માર્કે આપેલા સહયોગની પ્રશંસા કરી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.