ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 5:28 પી એમ(PM)

printer

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં ભારતનો પરાજય ..

ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2024 ના પુરુષોના સિંગલ્સ મુકાબલામાં, ભારતીય ખેલાડી લક્ષ્ય સેન ચીનના લુ ગુઆંગ ઝુ સામે 21-12, 19-21થી 32 રાઉન્ડની મેચમાં પરાજિત થયા છે        મહિલાઓની ડબલ્સમાં, પાંડા બહેનો, રૂતપર્ણા અને સ્વેતાપર્ણાએ , ચાઈનીઝ તાઈપેઈની જોડી ચાંગ ચિંગ હુઈ અને યાંગ ચિંગતુન  સામે 32 રાઉન્ડની મેચમાં 18-21થી હારનો સામનો કરવો પડ્યો હતો મહિલા સિંગલ્સમાં, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, આજે ઓડેન્સના એરેના ફિન ખાતે, પ્રારંભિક રાઉન્ડમાંચાઈનીઝ તાઈપેઈની પાઈ યુ પો સામે રમશે.        
મિક્સ ડબલ્સમાં સતીશ કુમારકરુણાકરન અને આદ્યા વરિયાથ આજે ઇન્ડોનેશિયાની રેહાન નૌફલ કુશરજંતો અને લિસા આયુકુસુમાવતીની જોડી સામે ટકરાશે.