ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આજથી ગ્રામ રક્ષક દળ- GRD જવાનોની નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાપુતારા ખાતે શરૂ થયેલી આ પ્રક્રિયામાં 500 ઉમેદવારની ભરતી કરાશે. જિલ્લા પોલીસ વડા યશપાલ જગણિયાએ આ અંગે માહિતી આપી.
Site Admin | માર્ચ 25, 2025 3:08 પી એમ(PM) | ગ્રામ રક્ષક દળ- GRD
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આજથી ગ્રામ રક્ષક દળ- GRD જવાનોની નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી
