ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારાં ડાંગના પ્રતનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર તાલુકાના અનેક રેંજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને વન વિભાગના કર્મચારીઓએ રેલી યોજીને વન બચાવવા અને વનના જતન અને સંવર્ધનના બેનરો સાથે સૂત્રોચાર કર્યા હતા.
Site Admin | માર્ચ 21, 2025 3:07 પી એમ(PM) | વિશ્વ વન દિવસ
ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી
