ડાંગ જિલ્લામાં અધિકારીઓ લોકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સાપુતારા ખાતે એક બેઠક યોજી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું હતું.
સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ માણવા આવતા પ્રવાસીઓની મુલાકાતને યાદગાર અને આનંદપ્રદ બનાવવા મટે તમામ પ્રયાસ કરાયા છે.
Site Admin | નવેમ્બર 4, 2024 3:16 પી એમ(PM)
ડાંગ જિલ્લામાં અધિકારીઓ લોકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી
