માર્ચ 15, 2025 2:37 પી એમ(PM)

printer

ડાંગ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું

98 ટકા આદિવાસી લોકોની વસ્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં કુપોષણની સમસ્યા નિવારવા જિલ્લાની 441 આંગણવાડીમાં શૂન્યથી પાંચ વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. જરૂરીયાતવાળા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને મેડિકલ સારવાર અને પોષણ આપીને બાળકોને તંદુરસ્ત, કુપોષણ મુક્ત બનાવવાનું અભિયાન સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવ્યું છે. 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.