ડાંગ જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ – રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે ઈ – રીક્ષાને લીલી ઝંડી આપતા જણાવ્યું કે, આ તમામ રીક્ષાનો હેતુ સાર્થક થાય અને શેરી મહોલ્લા સ્વચ્છ રહે તે ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આહવાની 7, વઘઇની 5 તેમજ સુબીર તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં ઈ – રીક્ષાની ફાળવણી કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 3:45 પી એમ(PM)
ડાંગ જિલ્લાની 16 ગ્રામ પંચાયતમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ – રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું.