ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ થયો. પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં 13 રાજ્યના કલાકારો તેમના પ્રદર્શનની પ્રસ્તુતિ કરશે તેમ પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું.
Site Admin | જુલાઇ 26, 2025 4:01 પી એમ(PM)
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફૅસ્ટિવલનો આરંભ