ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2025 5:05 પી એમ(PM)

printer

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી રહી છે, ત્યારે વઘઇ – દિવડિયાવન બસને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપાઈ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 માહિનામાં ડાંગને કુલ 10 નવી બસ ફાળવવામાં આવી છે. જીલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ ગામ મુખ્ય મથક સાથે સીધા જોડાઈ શકે તે હેતુસર આ બસ વિવિધ રુટ પર દોડી રહી છે.