માર્ચ 13, 2025 7:34 પી એમ(PM)

printer

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રોપ-વે ફરી શરૂ કરાશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડતા, સરકાર અને પ્રશાસનિક અધિકારીઓના હકારાત્મક અભિગમને કારણે, ગિરિમથક ખાતે રોપ-વે એક્ટિવિટી પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે. રોપ-વે પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં કોઈ વાંધા હરકત ન હોઈ, ગુજરાત એરિયલ રોપ-વે એક્ટ-૧૯૫૫ની જોગવાઇઓને આધિન, જીવન સુરક્ષાના ધોરણો જળવાય તે બાબત સુનિશ્ચિત કરાઇ છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.