ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ સ્થિત ગ્રામ પંચાયત ખાતે બેંક ઓફ બરોડા, આહવા દ્વારા લીડ બેંક સેલના સહયોગથી વિશેષ મેગા જનસુરક્ષા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
શિબિરમાં પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY), જીવન વિમા યોજના (PMJJBY), દુર્ઘટના વિમા યોજના (PMSBY), અને અટલ પેન્શન યોજના (APY) વિશે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું.
મેનેજરશ્રીએ ડિજિટલ ફ્રોડ અને સાયબર સુરક્ષા અંગે પણ ગ્રામજનોને જાગૃત કર્યા હતા.
Site Admin | જુલાઇ 20, 2025 3:21 પી એમ(PM)
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભવાનદગડ સ્થિત ગ્રામ પંચાયત ખાતે જનસુરક્ષા શિબિરનુ આયોજન કરવામા આવ્યુ