ડાંગ જિલ્લાના આહવાના ખાતે -નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિત્તે આજે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ હતી ડાંગથી અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે , જિલ્લા કક્ષાની ઉજવણી -આહવાના ટીમ્બર હોલ ખાતે ‘મહિલા રોજગાર મેળા’ ના રૂપે કરાઈ હતી .આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકમહિલાઓનુ સન્માન કરાયું હતું॰ તેમજ શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની વિવિધવિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી અપાઈ હતી. સ્વરોજગાર મેળામા વિવિધ કંપનીઓએ ઉમેદવારોનોઇન્ટરવ્યૂ લઈ રોજગારીની તક આપી હતી.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:00 પી એમ(PM)
ડાંગ જિલ્લાના આહવાના ખાતે -નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિત્તે આજે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ હતી