રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLO ઉમેશ દેસાઈ, યોગિતા ગાંગુર્ડે, રઘુભાઈ સૂર્યવંશીને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા.
Site Admin | નવેમ્બર 27, 2025 3:26 પી એમ(PM)
ડાંગમાં S.I.R. માટેના ગણતરીપત્રક અને ડિજિટાઇઝૅશનની ઉત્તમ કામગીરી કરનારા બૂથ સ્તરના અધિકારી – BLOનું સન્માન કરાયું