ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની છે. કાકળાશા ગામની પ્રસુતા માતાને હૉસ્પિટલ લઈ જતા વખતે દુખાવો થતાં 108ની ટુકડીએ રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ મહિલાને સફળતાપૂર્વક સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
Site Admin | જાન્યુઆરી 15, 2026 2:22 પી એમ(PM)
ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની.