ડાંગ જિલ્લામાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં બહેનોની સ્પર્ધામાં છોટાઉદેપુરની પુનિટાવાંટની એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ સ્કૂલે સુવર્ણ ચંદ્રક જીતી પહેલો ક્રમાંક મેળવ્યો. તો ભાઈઓની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવી છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે.
શાળાના આચાર્ય અને તાલીમ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ મેળવનારા આ ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 6:54 પી એમ(PM)
ડાંગમાં યોજાયેલી રાજ્યકક્ષાની વૉલિબૉલ સ્પર્ધામાં છોટાઉદેપુરની શાળાએ સુવર્ણ ચંદ્રક જીત્યો